27મીએ સલમાનના જન્મ દિવસે ચાહકો સુરતમાં 4500કિલોની 400ફૂટ લાંબી કેક કાપશે

સુરતઃ બોલીવુડના હિરો સલમાનખાનનો 27મી ડિસેમ્બરના જન્મ દિવસ છે. સુપરસ્ટારના જન્મ દિવસને લઇ તેના સુરતી ચાહકો ખુબ ઉત્સાહમાં છે. સલમાનના 50માં જન્મ દિવસે શહેરની ઇન્ટેક્ષ કંપની દ્વારા 4500 કિલોની 400 ફૂટ લાંબી કેક કાપી ઉજવણી કરાશે. સાથે સાથે આગામી 19મી ફેબ્રુઆરીએ સલમાન સુરતનો મહેમાન બનીને કોન્સર્ટમાં ભાગ લેવાનો છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃ બોલીવુડના હિરો સલમાનખાનનો 27મી ડિસેમ્બરના જન્મ દિવસ છે. સુપરસ્ટારના જન્મ દિવસને લઇ તેના સુરતી ચાહકો ખુબ ઉત્સાહમાં છે. સલમાનના 50માં જન્મ દિવસે શહેરની ઇન્ટેક્ષ કંપની દ્વારા 4500 કિલોની 400 ફૂટ લાંબી કેક કાપી ઉજવણી કરાશે. સાથે સાથે આગામી 19મી ફેબ્રુઆરીએ સલમાન સુરતનો મહેમાન બનીને કોન્સર્ટમાં ભાગ લેવાનો છે.

કેકની મુખ્ય ખાસિયત એ હશે કે તેમા સલમાનના નાનપણના ફોટો, સલમાનની દરેક ફિલ્મના ફોટો વગેરે દર્શાવવામાં આવશે. આ કેકને શહેરના અનાથ આશ્રમ તથા અન્ય ગરીબ બાળકોમાં વહેચી દેવામાં આવશે. આ સાથે શહેરમાં બેટી બચાવો અને બેટી પઢાવોના કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
First published: