હાં, મે શાહિદ આફ્રિદી સાથે સેક્સ માણ્યું છે : અર્શી ખાન

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને બોલીવુડ મોડેલ અર્શી ખાને તેમના અને શાહિદના વચ્ચે સબંધને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. અર્શીએ તેના અને શાહિદના સબંધને લઇને ટ્વીટરમાં ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે, તેણીએ આફ્રિદી સાથે સેક્સ માણ્યું હતું.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને બોલીવુડ મોડેલ અર્શી ખાને તેમના અને શાહિદના વચ્ચે સબંધને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. અર્શીએ તેના અને શાહિદના સબંધને લઇને ટ્વીટરમાં ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે, તેણીએ આફ્રિદી સાથે સેક્સ માણ્યું હતું.

શાહિદની સાથે પોતાના રિલેશને સ્વીકાર કરતા અર્શીએ ટ્વીટ કરી લખ્યું છે કે, 'હાં મે અફરીદી સાથે સેક્સ કર્યું છે, શું મારે કોઇની સાથે સુવા માટે ઇન્ડીયન મીડિયાની પરમિશન લેવાની જરૂરત છે? આ મારી જિંદગી છે, મારા માટે તે પ્રેમ હતો.'

t new

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ અર્શીએ વિવાદોમાં ફસાયેલી રાધે માં પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. એક ટીવી રીપોર્ટના અનુસાર, અર્શી ખાને કહ્યું હતુ કે, રાધે માં ના બિઝનેસ મેનેજર સાથે તેમની મુલાકાત થઇ હતી. આ મિટિંગમાં તેઓને સેક્સ રેકેટમાં જોડાવા માટે પ્રપોઝલ આપ્યું હતુ.
First published: