લોસ એંજેલિસઃ મનોરંજન કંપની વિવિડ એન્ટરટેંમેન્ટએ રિયાલિટી ટીવી સ્ટાર કેલી જેનરને બોયક્રેન્ડ ટાયગા સાથે સેક્સ ટેપ બનાવા માટે એક કરોડ ડોલરની ઓફર કરવામાં આવી છે
લોસ એંજેલિસઃ મનોરંજન કંપની વિવિડ એન્ટરટેંમેન્ટએ રિયાલિટી ટીવી સ્ટાર કેલી જેનરને બોયક્રેન્ડ ટાયગા સાથે સેક્સ ટેપ બનાવા માટે એક કરોડ ડોલરની ઓફર કરવામાં આવી છે
લોસ એંજેલિસ # મનોરંજન કંપની વિવિડ એન્ટરટેંમેન્ટએ રિયાલિટી ટીવી સ્ટાર કેલી જેનરને બોયક્રેન્ડ ટાયગા સાથે સેક્સ ટેપ બનાવા માટે એક કરોડ ડોલરની ઓફર કરી છે. કેલીએ હાલમાંજ 18 વર્ષ પુરા કર્યા છે.
આ કંપનીએ કેલીની ઓર્મન બહેન કિમ કર્દાશિયા અને ગાયક-અભિનેતા રે જેનું વિવાદિત સેક્સ ટેપ જાહેર કરી છે. વેબસાઇટ 'ટીએમઝેડ ડોટ કોમ' ના અનુસાર, કપંનીના માલિક સ્ટીવ હર્શએ જણાવ્યું કે, કિમના સેક્સ ટેપએ તેમના કેરિયરને આગળ વધારવા માટે મદદ કરી છે અને કેલીના માટે પણ તેમનો સેક્સ ટેપ ભવિષ્યમાં આગળ વધવા માટે ફાયદાકારક રહેશે.
એક બીજી પોર્ન કંપની બૈંગયૂલેટરે પણ કેલીને 22 મીનીટના વીડીયો માટે 18 લાખ ડોલરની ઓફર કરી છે અને કેલીને આ વાત અંગે આશ્વાસન પણ આપ્યું છે કે જો તે તેમનો પ્રસ્તાવને સ્વીકાર કરી લેશે, તો તે તેમની બહેન કિમ અને પ્રખ્યાત સામાજિક હસ્તી પેરિસ હિલ્ટનથી પણ વધુ પ્રખ્યાત થઇ જશે.
તો ઓ બાજુ ડિજિટલ પ્લેગ્રાઉંડ નામની એક બીજી કપંનીએ કેલીને પોતાની બ્રાન્ડ એેંબેસેડર બનાવા માંગે છે. તેઓએ લખ્યું છે કે હવે તમે કાયદા અનુસાર પુખ્તવયના થઇ ગયા છો. તો અમે તેને ડિજિટલ પ્લેગ્રાઉન્ડની બ્રાન્ડ એેંબેસેડર બનાવાનો પ્રસ્તાવ આપ્યો છે. જો કે કેલીએ હાલ કોઇ કંપનીને જવાબ આપ્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર