Poster Out: 'સિમ્બા'નું પોસ્ટર થયુ રિલીઝ, પોલીસ વર્દીમાં જોવા મળ્યો રણવીર

Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 1:00 PM IST
Poster Out: 'સિમ્બા'નું પોસ્ટર થયુ રિલીઝ, પોલીસ વર્દીમાં જોવા મળ્યો રણવીર
રણવીર સિંહ પહેલી વખત પોલીસનાં રોલમાં નજર આવશે. અને તેની આ પોલીસ ઓફિસરની ભૂમિકા વાળી ફિલ્મ 'સિમ્બા'નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં રણવીરનો સાઉથ સ્ટાઇલ અંદાજ જોવા મળે છે
Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 1:00 PM IST

મુંબઇ:રણવીર સિંહ પહેલી વખત પોલીસનાં રોલમાં નજર આવશે. અને તેની આ પોલીસ ઓફિસરની ભૂમિકા વાળી ફિલ્મ 'સિમ્બા'નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં રણવીરનો સાઉથ સ્ટાઇલ અંદાજ જોવા મળે છે. આ ફિલ્મ માટે રોહિત શેટ્ટી અને કરણ જોહર એક ટીમમાં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને પ્રોડ્યુસ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ કરી રહ્યું છે.


કરણ જોહરે તેનાં ટ્વિટર પેજ પર આ ફિલ્મનું પોસ્ટર ટીઝર શેર કર્યુ છે. તેમ જ લખ્યું છે 28 ડિસેમ્બર, 2018. પાછા ફરી રહ્યાં છે રોહિત શેટ્ટી, 'સિમ્બા'નાં રૂપમાં રણવીર સિંહ




First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर