શું દીપિકાએ કરાવ્યું રણવીર-કેટનું બ્રેકઅપ!

Parthesh Nair | News18
Updated: December 18, 2015, 3:54 PM IST
શું દીપિકાએ કરાવ્યું રણવીર-કેટનું બ્રેકઅપ!
મુંબઇ# બોલીવુડના હોટ કપલ તરીકે જાણીતા રણવીર કપૂર અને કેટરીના કેફના બ્રેકઅપના સમાચારો આવી રહ્યાં છે. એક વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલી ખબરના અનુસાર બન્નેના સબંધમાં તિરાડ પડી છે અને બન્નેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

  • News18
  • Last Updated: December 18, 2015, 3:54 PM IST
  • Share this:
મુંબઇ# બોલીવુડના હોટ કપલ તરીકે જાણીતા રણવીર કપૂર અને કેટરીના કેફના બ્રેકઅપના સમાચારો આવી રહ્યાં છે. એક વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલી ખબરના અનુસાર બન્નેના સબંધમાં તિરાડ પડી છે અને બન્નેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

નોંધપાત્ર છે કે, પ્રસિદ્ધ થયેલ ખબરના અનુસાર રણવીર અને તેમની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકાની દોસ્તીના કારણે બન્નેનો સબંધ તૂટવાના અણીએ છે. ફિલ્મ 'તમાશા' માં દીપિકા અને રણવીર સાથે કામ કર્યું હતુ અને ફિલ્મના પ્રમોશનને લઇને બન્ને હંમેશા સાથે નજર આવતા હતા.

કેટને રણવીરની દીપિકા સાથેની નિકટતા સહન થતી ન હતી અને આ કારણે બન્નેના સબંધમાં ખટાસ આવી હતી. જો કે, આ ખબરનું સત્તાવાર કોઇ સમર્થન મળી રહ્યું નથી.
First published: December 18, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading