VIDEO : એરપોર્ટ ઓથોરિટી સાથે સિંગર આદિત્ય નારાયણનું ભદ્દુ વર્તન, બોલ્યો-'તારી ચડ્ડી ન ઉતારી તો..'

VINOD LEUVA | News18 Gujarati
Updated: October 2, 2017, 3:58 PM IST
VIDEO : એરપોર્ટ ઓથોરિટી સાથે સિંગર આદિત્ય નારાયણનું ભદ્દુ વર્તન, બોલ્યો-'તારી ચડ્ડી ન ઉતારી તો..'
ઝી ટીવી પરનાં મોસ્ટ પોપ્યુલર શો સા રે ગા મા પાને હોસ્ટ કરે છે આદિત્ય નારાયણ, સિંગર ઉદિત નારાયણનો દીકરો છે આદિત્ય.
VINOD LEUVA | News18 Gujarati
Updated: October 2, 2017, 3:58 PM IST
બોલિવૂડ સિંગર ઉદિત નારાયણનાં દીકરા આદિત્ય નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં આદિત્ય નારાયણ એરલાઇન્સ ઓફિસર સાથે ગેર વર્તણૂક કરતો નજર આવે છે.

આ ઝઘડો થવા પાછળનું કારણ નક્કી કરેલાં વજનથી વધુ વજનનો સામાન લઇ જવાનું હતું. રાયપૂર એરપોર્ટ પર એક અધિકારીએ આદિત્ય નારાયણને રોક્યો હતો. અને તેને એક્સ્ટ્રા લગેજ માટે પેમેન્ટ કરવા કહેવામાં આવ્યું હતું. જે વાતથી આદિત્ય નારાયણ ગુસ્સે થઇ ગયો હતો. અને તેણએ એરલાઇન્સ ઓફિસરને ધમકી આપી દીધી હતી.

આ વીડિયોમાં આદિત્ય કહે છે કે, અઙીં 10 લોકો છે અને બધા જોઇ રહ્યાં છે તે મને પહેલાં કહ્યું કે ગાળો ન આપો. તે બાદ હું ગાળ બોલ્યો. તે મને કહ્યું કે મને ગાળો બોલવાનો કોઇ હક નથી. હું તે બોલીશ જે મારે બોલવું છે.
First published: October 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर