OMG:'રાગિની એમએમએસ રિટર્ન્સ'નો નવો પ્રોમો એટલો બોલ્ડ છે કે તમારા હોશ ઉડાવી દેશે

  • Share this:
એક્તા કપૂર જ્યારે પોતાની હિટ ફિલ્મ 'રાગિની એમએમએસ'ની જેમ જ વેબ સીરિઝ 'રાગિની એમએમએસ રિટર્ન્સ' બનાવી રહી હતી તો તેમને વિશ્વાસ હતો કે આ વેબ સીરિઝ ફિલ્મની જેમ જ દર્શકોને એન્ટરટેઈન કરવામાં સફળ થશે.

એકતાએ આ વેબ સીરીઝ માટે હોટ એન્ડ બોલ્ડ કરિશ્મા શર્માને ફાઈનલ કરી હતી. જેમણે પોસ્ટરથી લઈને ટીઝરમાં પોતાની હોટ અદાઓથી દર્શકોના દિલ જીતવાની પૂરો પ્રયત્ન કર્યો છે. પરંતુ સેક્સ અને બોલ્ડનેસનો તડકો નાંખ્યા પછી પણ આ દર્શકોને ખાસ ગમી નથી.

હવે એકતા ફરી દર્શકોને આકર્ષવાનો પુરો પ્રયત્ન કરતી દેખાય છે. આ વખતે તો કરિશ્મા શર્મા વધારે બોલ્ડ થઈ ગઈ છે. રાગિની એમએમએસ રિટર્ન્સના નવા પ્રોમોમાં કરિશમા અને એક બીજી એકટ્રેસનો એકદમ બોલ્ડ સીન દેખાડ્યો છે. જેમાં બંન્ને સેમી ન્યૂડ સીન પણ આપી રહી છે. જુઓ વેબ સીરિઝનો નવો પ્રોમો.

First published: