Home /News /movies /

'પ્યાર કા પંચનામા 2' એડલ્ટ ફિલ્મ નથીઃ કાર્તિક આર્યન

મુંબઇ# અભિનેતા કાર્તિક આર્યનનું કહેવું છે કે, તેમની આગામી કોમેડી ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2' એડલ્ટ ફિલ્મ નથી. કાર્તિકે ફિલ્મના પ્રચાર દરમિયાન આ વાત કહી હતી. કાર્તિકે કહ્યું કે, આ ફિલ્મમાં એડલ્ટ સંવાદો જેવી કોઇ વસ્તુઓ નથી. આ એક સ્ટેન્ડ અપ કોમેડી ફિલ્મ છે, ના કે એડલ્ટ કોમેડી ફિલ્મ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મુંબઇ# અભિનેતા કાર્તિક આર્યનનું કહેવું છે કે, તેમની આગામી કોમેડી ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2' એડલ્ટ ફિલ્મ નથી. કાર્તિકે ફિલ્મના પ્રચાર દરમિયાન આ વાત કહી હતી. કાર્તિકે કહ્યું કે, આ ફિલ્મમાં એડલ્ટ સંવાદો જેવી કોઇ વસ્તુઓ નથી. આ એક સ્ટેન્ડ અપ કોમેડી ફિલ્મ છે, ના કે એડલ્ટ કોમેડી ફિલ્મ છે.

અભિનેતાએ કહ્યું કે, આ ફિલ્મ એક યુવક અને યુવતી અંગેની છે અને કેવી રીતે યુવક સંબંધમાં જોડાય જાય છે. અમે સબંધમાં થતી ઘણી વસ્તુઓ દર્શાવી છે. એમાં એડલ્ટ જેવું કઇ નથી. ફિલ્મને લઇને પોતાની આશા અંગે વાત કરતા કાર્તિકે કહ્યું કે, આ ફિલ્મની પ્રથમ ફિલ્મ સાથેની તુલના યોગ્ય નથી.

કાર્તિકે કહ્યું કે, આ ફિલ્મ અલગ છે અને આ ફિલ્મનાં ગીત નવા છે. મને લાગે છે કે, 'પ્યાર કા પંચનામા 2' ને એક અલગ અને સફળ ફિલ્મ માનવામાં આવશે. લવ રજન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2' 16 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
First published:

Tags: અભિનેતા, કોમેડી, નથી, ફિલ્મ, બોલીવુડ ન્યૂઝ, રિલીઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन