રિલીઝ થઇ ગયુ મોસ્ટ અવેઇટેડ 'પદ્માવતિ'નું ટ્રેલર, ક્લિક કરીને જોઇ લો તમે જ

Network18 | News18 Gujarati
Updated: October 9, 2017, 1:18 PM IST
રિલીઝ થઇ ગયુ મોસ્ટ અવેઇટેડ 'પદ્માવતિ'નું ટ્રેલર, ક્લિક કરીને જોઇ લો તમે જ
Network18 | News18 Gujarati
Updated: October 9, 2017, 1:18 PM IST
રણવીરનો બિહામણો લૂક, દીપિકાની સોહામણી અદા અને શાહિદ કપૂરનો રાજપૂતાના ઠાઠ સાથે રિલીઝ થઇ ગયુ છે સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પદ્માવતિ'નું ટ્રેલર. 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર ઘણું જ દમદાર છે. ટ્રેલરમાં જ સંજય લીલા ભણસાલીનાં જાજરમાન સેટ્સની ઝાંખી જોવા મળે છે. ત્યારે કરી લો ટ્રેલર પર એક નજર

First published: October 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर