દિલ્હી પોલીસે સિંગર મીકાસિંહની ધરપકડ કરી

બોલીવુડ સિંગર મીકાસિંહની આજે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. મીકા સામે એક ડોક્ટરે મારપીટ કર્યાની ફરીયાદ નોંધાવી છે. ડોક્ટરનો આરોપ છે કે, મીકાએ એક શો દરમિયાન ડોક્ટરને થપ્પડ મારી હતી. જેને લઇને ડોક્ટરે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # બોલીવુડ સિંગર મીકાસિંહની આજે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. મીકા સામે એક ડોક્ટરે મારપીટ કર્યાની ફરીયાદ નોંધાવી છે. ડોક્ટરનો આરોપ છે કે, મીકાએ એક શો દરમિયાન ડોક્ટરને થપ્પડ મારી હતી. જેને લઇને ડોક્ટરે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ડોક્ટરની ફરીયાદને પગલે પોલીસે આજે દિલ્હીમાં મીકાની ધરપકડ કરી હતી. ડોક્ટરનો આરોપ છે કે, મીકાએ એની સાથે ખરાબ વર્તન કર્યું હતું. ઇન્દ્રપુરી પોલીસ સ્ટેશનમાં મીકીને ધરપકડ કરી રાખવામાં આવ્યો છે. ડોક્ટરે મીકા સાથે થયેલા ઝગડાનો વીડિયો પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરેલો છે.

જોકે મીકાએ ડોક્ટર પર મહિલાઓ સાથે ખરાબ વર્તન કર્યાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે મીકાને આ કેસ મામલે હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તે હાજર ન થતાં છેવટે આજે ધરપકડ કરવામાં આવી હતી.
First published: