Home /News /movies /

લાસ વેગાસમાં 10 સપ્ટેમ્બર 'અનુપમ ખેર દિવસ' જાહેર

લાસ વેગાસમાં 10 સપ્ટેમ્બર 'અનુપમ ખેર દિવસ' જાહેર

હ્યૂસ્ટન#બોલીવુડ અભિનેતા અનુપમ ખેરને સમગ્ર વિશ્વમાં સિનેમાં અને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ નેવેડામાં સન્માનિત કરવામાં આવ્યા છે અને આ અમેરિકાના રાજ્યના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લોસ વેગાસમાં 10 સપ્ટેમ્બરના રોજ 'અનુપમ ખેર દિવસ' જાહેર કર્યો છે. લોસ વેગાસમાં બુધવારે નેવેડાના સેનેટર રૂબેન કિહુએનએ અનુપમ ખેરને 'સર્ટીફિકેટ ઓફ એક્સીલેન્સ' એવોર્ડ એનાયત કર્યો છે અને ગુણવત્તાપૂર્ણ મનોરંજન પુરૂ પાડવા માટે 60 વર્ષના અભિનેતાની પ્રશંસા કરી હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
હ્યૂસ્ટન#બોલીવુડ અભિનેતા અનુપમ ખેરને સમગ્ર વિશ્વમાં સિનેમાં અને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ નેવેડામાં સન્માનિત કરવામાં આવ્યા છે અને આ અમેરિકાના રાજ્યના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લાસ વેગાસમાં 10 સપ્ટેમ્બરના રોજ 'અનુપમ ખેર દિવસ' જાહેર કર્યો છે. લોસ વેગાસમાં બુધવારે નેવેડાના સેનેટર રૂબેન કિહુએનએ અનુપમ ખેરને 'સર્ટીફિકેટ ઓફ એક્સીલેન્સ' એવોર્ડ એનાયત કર્યો છે અને ગુણવત્તાપૂર્ણ મનોરંજન પુરૂ પાડવા માટે 60 વર્ષના અભિનેતાની પ્રશંસા કરી હતી.

10 સપ્ટેમ્બરે અનુપમ ખેર દિવસ જાહેર કરનાર રૂબેને કહ્યું કે, લાસ વેગાસ અને અમેરિકાના આસપાસના અન્ય શહેરોને આ પ્રકારના અસાધારણ પ્રદર્શન દેખાડવા બદલ આભાર. મુલાકાત કરવી અને મંચ પર સિનેમેટિક પ્રતિભાનું જીવંત પ્રસારણ જોવું એ ગૌરવપૂર્ણ છે. અહીંયા વધુ 20 અમેરિકાના શહેર અને કેનેડામાં એક બાદ પછી પોતાનું નાટક 'મારો એ મતલબ નહતો' નું સફળતાપૂર્વક મંચન કર્યા બાદ ખેરને સિનેમા અને કલા ક્ષેત્રમાં તેમનું યોગદાનના માટે વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અનુપમ ખેરે જણાવ્યું કે, એ કહેવામાં આવે છે કે, જો વેગાસમાં રહ્યાં હોત તો શું થયું હોત. તેઓ કહ્યું કે, સ્ટેટ ઓફ નેવેડા દ્વારા મળેલ આ સન્માન ન માત્ર વેગાસમાં રહેશે બલકે વિશ્વ અને મારા પ્રિય દેશની યાત્રા કરશે, જેને મારા શો 'લાઇફ મે કુછ ભી હો શકતા હૈ' ને સાચુ સાબિત કર્યું છે.
First published:

Tags: અનુપમ ખેર, અભિનેતા, અમેરિકા, એવોર્ડ, જાહેર, દેશ વિદેશ, ફિલ્મ, બોલીવુડ ન્યૂઝ, શહેર

આગામી સમાચાર