Home /News /movies /

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ દરમિયાન ગળે મળ્યા જયા અને રેખા

મુંબઇ# તાજેતરમાં યોજાયેલ સ્ટાર સ્ક્રીન એવોર્ડ કાર્યક્રમમાં બોલીવુડના ઘણા સ્ટાર ઉપસ્થિત રહ્યાં હતા. આ એવોર્ડ સેરેમનીમાં જયા બચ્ચન અને રેખા પણ પહોંચ્યા હતા, જ્યાં બન્ને એક બીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે, આ દરમિયાન અમિતાભ બચ્ચન પર ત્યાં હાજર રહ્યાં હતા.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
મુંબઇ# તાજેતરમાં યોજાયેલ સ્ટાર સ્ક્રીન એવોર્ડ કાર્યક્રમમાં બોલીવુડના ઘણા સ્ટાર ઉપસ્થિત રહ્યાં હતા. આ એવોર્ડ સેરેમનીમાં જયા બચ્ચન અને રેખા પણ પહોંચ્યા હતા, જ્યાં બન્ને એક બીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે, આ દરમિયાન અમિતાભ બચ્ચન પર ત્યાં હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષોમાં અમિતાભ અને રેખા વચ્ચેના સબંધોની ઘણી ચર્ચા રહી હતી, જેને લઇને જયા બચ્ચન પરેશાન રહેતી હતી. આજે પણ આ બન્ને એક્ટ્રેસ સાથે નજર આવે છે તો, એ એક ચર્ચાનો વિષય બને છે. આ એવોર્ડ કાર્યક્રમ દરમિયાન રેખા, અમિતાભ અને જયા એક જ લાઇનમાં બેઠા હતા. અને બન્નેના સીટ વચ્ચેનું અંતર ઘણુ ઓછું હતુ. રેખા અમિતાભ અને જયાના વચ્ચે માત્ર 7-8 ખુર્શીનું અંતર હતુ.

આ એવોર્ડ સેરેમનીમાં દીપિકા પાદુકોણ અને રણવીર પણ હાજર હતા. અમિતાભ બચ્ચન સાથે મળતી વખતે રણવીર સિંહ તેમના પગે પડ્યા હતા.
First published:

Tags: અભિનેત્રી, એવોર્ડ, જયા બચ્ચન, બોલીવુડ, સ્ટાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन