Home /News /movies /

ફિલ્મફેયરમાં "બાજીરાવ મસ્તાની"ની ધૂમ, રનવીરસિંહ-દીપિકા બેસ્ટ એક્ટર્સ!

ફિલ્મફેયરમાં "બાજીરાવ મસ્તાની"ની ધૂમ, રનવીરસિંહ-દીપિકા બેસ્ટ એક્ટર્સ!

મુંબઇઃ મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં શુક્રવારે 61માં બ્રિટેનિયા ફિલ્મ ફેયર એવોર્ડનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બોલીવુડની હસ્તિયા કાર્યક્રમનું આકર્ષણ બન્યા હતા. આ એવોર્ડ સમારોહમાં બાજીરાવ મસ્તાનીએ ધુમ મચાવી હતી. ફિલ્મને વર્ષ 2015ની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે "પીંકુ"ને ક્રિટિક્સ ચોઇસ બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
મુંબઇઃ મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં શુક્રવારે 61માં બ્રિટેનિયા ફિલ્મ ફેયર એવોર્ડનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બોલીવુડની હસ્તિયા કાર્યક્રમનું આકર્ષણ બન્યા હતા. આ એવોર્ડ સમારોહમાં બાજીરાવ
મસ્તાનીએ ધુમ મચાવી હતી. ફિલ્મને વર્ષ 2015ની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે "પીંકુ"ને ક્રિટિક્સ ચોઇસ બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

જ્યારે રણવીર સિંહને ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો તો તેની ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણને ફિલ્મ પીકું માટે  બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. વેટેરન એક્ટ્રેસ મૌસમી ચેટર્જીના લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો હતો.
બેસ્ટ એક્ટર લીડ રોલ(ફીમેલ)- દીપિકા પાદુકોણ(પીકૂ)
બેસ્ટ એક્ટર લીડ રોલ(મેલ)રનવીરસિંહ(બીજીરાવ મસ્તાની)

બેસ્ટ ફિલ્મ- બાજીરાવ મસ્તાની બેસ્ટ ડાયરેક્ટરઃ નીરજ ધયવાન(મસાન)

બેસ્ટ ડેબ્યુ(ફીમેલ) ભૂમી પાડનેકર(દમ લગાકે હઇશા)

બેસ્ટ ડેબ્યૂ(મેલ) સુરજ પંચોલી(હીરો)

ક્રિટિક્સ ચોઇસ બેસ્ટ ફિલમઃપીકૂ

ક્રિટિક્સ ચોઇસ બેસ્ટ એક્ટર(ફીમેલ) કંગના રાનૌત(તનુ વેડ્સ મનુ)

ક્રિટિક્સ ચોઇસ બેસ્ટ એક્ટર(મેલ) અમિતાભ બચ્ચન(પીકુ)

બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ(ફીમેલ) પ્રિયંકા ચોપડા(બાજીરાવ મસ્તાની)

બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ(મેલ) અનિલ કપુર( દિલ ધડકને દો)

લાઇફટાઇમ અચીવમેનટ અવોર્ડ મૌસમી ચચર્જી
First published:

Tags: અમદાવાદ, એવોર્ડ, ગુજરાત, દેશ વિદેશ, ફિલ્મ, બોલીવુડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन