પાકિસ્તાની ગાયક અદનામ સામીને મળી ભારતીય નાગરિકતા

નવી દિલ્હી# પાકિસ્તાની ગાયક અદનામ સામીને 1લી જાન્યુઆરીથી ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. તેઓએ કેન્દ્ર સરકાર પાસેથી માનવીય આધાર પર ભારતમાં પોતાના દરજ્જાને કાયદેસર કરવા માટે વિનંતી કરી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, અદનામ સામી આવતી કાલથી ભારતીય નાગરિક ગણાશે. આજની તારીખમાં તેઓ 3 માસના વિઝા પર છે, જે તેમને મંત્રાલય દ્વારા 6 ઓક્ટોબરે આપવામાં આવ્યું હતુ.

  • IBN7
  • Last Updated :
  • Share this:

પાછલા ઘણા વર્ષોથી ભારતને પોતાનું બીજુ ઘર બનાવી ચૂકેલા 46 વર્ષિય ગાયકે આ વર્ષે 26 મે માં કેન્દ્રિય ગૃહ મંત્રાલયને અહેવાલ સુપ્રત કરીને માનવીય આધાર પર પોતાના ઠરાવની વિનંતી કરી હતી. લાહોરમાં જન્મેલા અદનામ સામી 31 માર્ચ, 2001ના રોજ ટુરિસ્ટ વિઝા પર પ્રથમ વાર ભારત આવ્યા હતા. તેઓને ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશન એક વર્ષ માન્યતા સાથે વિઝા જારી કર્યા હતા.

તેમના વિઝા સમયંતરે વધારવામાં આવ્યા હતા. 27 માર્ચ 2010, એ જારી તેમનો પાકિસ્તાની પાસપોર્ટ 26 મે 2015ના રોજ સામાપ્ત થઇ ગયો હતો. અને પાકિસ્તાન સરકારે તેમનો પાસપોર્ટ અપડેટ ન કર્યો હતો. ત્યાર બાદ પોતાના ઠરાવને માનવીય આધાર પર કાયદેસર બનાવવા માટે ભારત સરકારે વિનંતી કરી હતી.

પોતાના બે ગીત 'કભી તો નજર મિલાવો' અને 'લિફ્ટ કરા દે' થી વર્ષ 2000ના પ્રારંભમાં લોકપ્રિયતા મેળવી હતી. આ વર્ષે ગાયક અદનામ સામીએ સલમાન ખાન અભિનીત 'ભજરંગી ભાઇજાન' માં પોતાના સ્વરમાં 'ભર દે ઝોલી મેરી' ગીત ગાવ્યું હતુ.
First published: