Home /News /movies /

પ્રથમ દિવસે જ 'વેલકમ બૈક'ની કમાણી હિટ થઇ ગઇ!

પ્રથમ દિવસે જ 'વેલકમ બૈક'ની કમાણી હિટ થઇ ગઇ!

મુંબઇઃ નિર્માતા અનીસ બસ્મીની કોમેડી ફિલ્મ 'વેલકમ બૈક' એ અત્યાર સુધી 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મુંબઇઃ નિર્માતા અનીસ બસ્મીની કોમેડી ફિલ્મ 'વેલકમ બૈક' એ અત્યાર સુધી 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મુંબઇઃ નિર્માતા અનીસ બસ્મીની કોમેડી ફિલ્મ 'વેલકમ બૈક' એ અત્યાર સુધી 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ ગત શુક્રવારે રીલીઝ થઇ હતી. આ ફિલ્મ વર્ષ 2007માં બનેલ ફિલ્મ 'વેલકમ'નું સીક્વલ છે.

જ્હોન અભ્રાહમ, શ્રુતિ હસન, અનિલ કપૂર, નસીરૂદ્દીન શાહ, નાના પાટેકર, પરેશ રાવલ, ડિંપલ કપાડિયાના અભિનીત સાથે બનેલી આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ રૂપિયા 14.35 કરોડની કમાણી કરી છે. પ્રોડક્શન હાઉસના એક સૂત્રએ આ અંગેજાણકારી આપી હતી.

બોક્સ ઓફિસમાં 'વેલકમ બૈક'ની સાથે અન્ય કોઇ ફિલ્મ સ્પર્ધામાં ન હતી. જે  જોતા આશા કરવામાં આવે છે કે, આ ફિલ્મ આવનાર સપ્તાહમાં પણ સારો કારોબાર કરશે. વર્ષ 2007માં બનેલી ફિલ્મ સીક્વલથી અભિનેતા શાહની અહુજા ફિલ્મમાં કમબૈક કરી રહ્યાં છે. શાહની અહુજા છેલ્લી વાર વર્ષ 2012માં મોટા પરદા પર દેખાયા હતા. ફિલ્મમાં શાહની અહુજા, નસીરૂદ્દીન શાહના બગડેલા દિકરાનું પાત્ર ભજવશે.
First published:

Tags: અનિલ કપૂર, કમાણી, કલાકાર, કોમેડી, જ્હોન અબ્રાહમ, દિવસ, પ્રથમ, બોલીવુડ ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन