Home /News /movies /

અજયની નવી ફિલ્મ દ્રશ્યમે બે દિવસમાં કરી 17.45 કરોડની કમાણી

અજયની નવી ફિલ્મ દ્રશ્યમે બે દિવસમાં કરી 17.45 કરોડની કમાણી

અજય દેવગન અને તબ્બુ અભિનિત ફિલ્મ દ્રશ્યમની કમાણીમાં બીજા દિવસે જોરદાર વધારો નોંધાયો છે. એક ફિલ્મ વ્યાપાર વિશ્લેષકનું કહેવું છે કે, કુલ કમાણી 17.45 કરોડ થવા પામી છે. શુક્રવારે રિલીઝ થયેલી ક્રાઇમ અને રોમાંચથી ભરપુર દ્રશ્યમ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મુંબઇ # અજય દેવગન અને તબ્બુ અભિનિત ફિલ્મ દ્રશ્યમની કમાણીમાં બીજા દિવસે જોરદાર વધારો નોંધાયો છે. એક ફિલ્મ વ્યાપાર વિશ્લેષકનું કહેવું છે કે, કુલ કમાણી 17.45 કરોડ થવા પામી છે. શુક્રવારે રિલીઝ થયેલી ક્રાઇમ અને રોમાંચથી ભરપુર દ્રશ્યમ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

વ્યાપાર વિશ્લેષક તરણ આદર્શે નિશિકાંત કામત નિર્દેશિત ફિલ્મ અંગે ટ્વિટર પર લખ્યું છે કે, ફિલ્મની સરાહના થઇ રહી છે જે બીજા દિવસે કમાણીમાં દેખાઇ રહી છે. દ્રશ્યમની શુક્રવારની કમાણી 8.05 કરોડ રૂપિયા હતી. જે શનિવારે વધીને 9.40 કરોડ થઇ છે. આમ બે દિવસમાં આ ફિલ્મે કુલ 17.45 કરોડની કમાણી કરી છે.

દ્રશ્યમ કમાણીમાં પણ દેખાઇ રહી છે. કમાણી ધીરે ધીરે ગતિ પકડી રહી છે. પરંતુ એની સાથે બજરંગી ભાઇજાન આગળ છે. જેની કુલ કમાણી 276.36 કરોડ થવા પામી છે.
First published:

Tags: અજય દેવગન, ફિલ્મ, બોલીવુડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन