Video: દાંતમાં નોટ દબાવીને જ્યારે ખૂબ નાચી અનુષ્કા...

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 22, 2017, 3:25 PM IST
Video: દાંતમાં નોટ દબાવીને જ્યારે ખૂબ નાચી અનુષ્કા...

  • Share this:
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તાજ ડિપ્લોમેટિક એન્કલેવના દરબાર હોલમાં રિસેપ્શન યોજ્યું હતું. વિરુષ્કાના આ રિસેપ્શનમાં પીએમ મોદી સાથે અરૂણ જેટલી પણ હાજર રહ્યા હતા. આ રિસેપ્શનમાં અનુષ્કા અને વિરાટની વાત કરીએ તો રિસેપ્શન છો ને રોયલ હોય પરંતુ અનુષ્કા તો એકદમ ફિલ્મી છે. તેણે રિસેપ્શનમાં મન મુકીને બોલિવૂડ એકદમ બિન્દાસ દાંતોમાં નોટ દબાવીને ડાન્સ કર્યો હતો.અનુષ્કા સાથે તેના મમ્મી, પપ્પા, વિરાટ, શિખર ઘવન અને ગાયક ગુરદાસમાને પણ ઘણી મસ્તી કરી.

રિસેપ્શનમાં વિરાટ બ્લેક શેરવાની અને અનુષ્કા લાલ બનાસરી સાડીમાં એકદમ રોયલ લાગી રહ્યાં હતાં. વિરાટ અને અનુષ્કાના લગ્નનું બીજું રિસેપ્શન 26 ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે. આખા હોલને મિણબત્તીઓથી શણગાર્યો હતો. વિરાટે અનુષ્કા માટે ગીત પણ ગાયું. જો તમારે પણ આ પાર્ટીને જોવી હોય તો જોઈ લો આ વિડીયોઝ.












First published: December 22, 2017, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading