કચ્છઃ શાહરૂખને અસહિષ્ણુતા નડી, ફિલ્મનું શુટિંગ અટકાવાયું

ભુજઃબોલીવુડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાને અસહિષ્ણુતા મુદ્દે અગાઉ આપેલા નિવેદનને લઇ થયેલો વિવાદ હજુ પણ સમવાનું નામ લેતો નથી. દિવસો વિત્યા હોવા છતાં પણ આજે ભુજમાં ઉગ્ર બનેલા લોકોએ શાહરુખ ખાનના પુતળાનું દહન કર્યું હતું. અને ઉશ્કેરાયેલા લોકોએ કચ્છમાં હાલ ચાલી રહેલ તેની નવી આવનાર ફિલ્મનું શુટિંગ પણ અટકાવ્યું હતું.

  • News18
  • Last Updated :
  • Share this:
ભુજઃબોલીવુડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાને અસહિષ્ણુતા મુદ્દે અગાઉ આપેલા નિવેદનને લઇ થયેલો વિવાદ હજુ પણ સમવાનું  નામ લેતો નથી. દિવસો વિત્યા હોવા છતાં પણ આજે ભુજમાં ઉગ્ર બનેલા લોકોએ શાહરુખ ખાનના પુતળાનું દહન કર્યું હતું. અને ઉશ્કેરાયેલા લોકોએ કચ્છમાં હાલ ચાલી રહેલ તેની નવી આવનાર ફિલ્મનું શુટિંગ પણ અટકાવ્યું હતું.

bhuj viroddh1sarukh film suting
ભુજના યુવા હિન્દુ સંગઠન દ્વારા શાહરુખે આપેલા અસહિષ્ણુતા મુદ્દેના નિવેદનનો  વિરોધ કરવામાં આવ્યો હતો. અને ભુજની કલેક્ટર કચેરી બહાર પુતળાનું દહન કરાયું હતું. તેમજ દેશદ્રોહી શાહરૂખ ખાન મુર્દાબાદના પોસ્ટરો લણ જોવા મળ્યા હતા.

sarukh film suting1

બોલીવુડનો અભિનેતા શાહરૂખ ખાન અત્યારે ફિલ્મ રઇસના શુંટીગ માટે આવ્યો છે. આ ફિલ્મ બુટલેગરના જીવન પર આધારિત છે.ભુજમાં ખારી નદી પાસે લોકોએ  હંગામો કરીને શાહરૂખખાનની ફિલ્મનું શુટિંગ અટકાવ્યું હતું. અને  યુવાનોએ શાહરૂખખાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
First published: