Home /News /movies /'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર બનવું એક મોટુ સમ્માન છેઃ અક્ષય કુમાર
'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર બનવું એક મોટુ સમ્માન છેઃ અક્ષય કુમાર
નવી દિલ્હી# સરકારના 'અતુલ્ય ભારત' અભિયાનના નવા બ્રાન્ડ એમ્બેસેડરના માટે અભિનેતા અમિતાભ બચ્ચન ઉપરાંત અક્ષય કુમાર પણ રેસમાં છે. બોલીવુડના ખેલાડીનું કહેવું છે કે, તે આ પદને પ્રાપ્ત કરવું પસંદ કરશે.

હાલમાં જ બોલીવુડ અભિનેતા આમિર ખાનનો કોન્ટ્રાક સમાપ્ત થયા બાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ આ અંગે ટોપમાં છે. બચ્ચન ઉપરાંત અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણનું નામ પણ રેસમાં શામેલ છે.
અક્ષય કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ચોક્કસપણે હું 'અતુલ્ય ભારત' નો બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું પસંદ કરીશ. આ એક મોટુ સમ્માન છે અને સંપર્ક કરવામાં આવશે તો, હું તેને ગ્રહણ કરીશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર