VIDEO: જ્યારે આલિયાની પિડા જોઇને પણ ટસની મસ ન થઇ કેટરિના

Network18 | News18 Gujarati
Updated: October 30, 2017, 4:01 PM IST
VIDEO: જ્યારે આલિયાની પિડા જોઇને પણ ટસની મસ ન થઇ કેટરિના
Network18 | News18 Gujarati
Updated: October 30, 2017, 4:01 PM IST
કેટરિના કૈફે હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનો અને આલિયા ભટનો એક વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં કેટરિના આલિયાને સ્ક્વોટ્સ કરાવતી નજર આવે છે. આલિયા 100 સ્ક્વોટ્સ કરી ચૂકી છે જ્યારે આલિયા તેને વધુ સ્કવોટ્સ કરાવી રહી છે પણ આલિયા ખુબજ થાકી ગઇ છે.

એટલું જ નહીં કેટરિનાએ તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર મુકેલાં આ વીડિયોની કેપ્શનમાં લખ્યુ છે કે, તે આલિયા ભટ્ટ સાથે 300 વધુ સ્કવોટ્સ કરાવવાં ઇચ્છે છે.


First published: October 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर