Home /News /movies /

અનુપમે આમિરને આડેહાથ લીધો, પૂછ્યુ- કયા દેશમાં જવા માગે છે કિરણ?

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા આમિર ખાનના અસહિષ્ણુતાના મુદ્દા પર હલચલ મચી ગઇ છે. આ નિવેદન પછી અભિનેતા અનુપમ ખેરે જોરદાર હુમલો કર્યો છે. દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે આમિર ખાનને આડેહાથ લેતા ટ્વિટર પર લખ્યું કે પ્રિય આમીર ખાન, શું તમે કિરણને પુછ્યુ છે કે તે કયા દેશમાં જવા માગે છે? શું તમે તેને બતાવ્યું કે આ દેશે તમને આમિર ખાન બનાવ્યા છે?

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા આમિર ખાનના અસહિષ્ણુતાના મુદ્દા પર હલચલ મચી ગઇ છે. આ નિવેદન પછી અભિનેતા અનુપમ ખેરે જોરદાર હુમલો કર્યો છે. દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે આમિર ખાનને આડેહાથ લેતા ટ્વિટર પર લખ્યું કે પ્રિય આમીર ખાન, શું તમે કિરણને પુછ્યુ છે કે તે કયા દેશમાં જવા માગે છે? શું તમે તેને બતાવ્યું કે આ દેશે તમને આમિર ખાન બનાવ્યા છે?
અનુપમ ખેર આટલે ન અટક્યા એક અન્ય ટ્વિટમાં અનુપમે આમિરને પુછ્યુ કે પ્રિય આમીર ખાન, શું તમે કિરણને બતાવ્યુ કે તમે દેશમાં આનાથી પણ ખરાબ સમયને જોયો છે, પરંતુ ક્યારે પણ દેશ છોડવાનો વિચાર તમારા મનમાં નથી આવ્યો.

ભાજપે કરી આમિરના નિવેદનની નિંદા

નવી દિલ્હીઃ અસહિષ્ણુતા મામલે ભાજપે આમિર ખાનના નિવેદનની નિંદા કરી છે. ભાજપ નેતા શાહનવાઝ હુસૈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,'આમિર ખાન ડર્યા નથી, લોકોને ડરાવી રહ્યા છે', આ દેશ વિરુદ્ધ ષડ્યંત્ર છે. મુસલમાનો માટે ભારત સારો દેશ છે. 'કોંગ્રેસ દેશનો માહોલ બગાડી રહી છે'.
First published:

Tags: અનુપમ ખેર, આમીર ખાન, દેશ વિદેશ, નિવેદન, ફિલ્મ, વિવાદ

આગામી સમાચાર