ડિરેક્ટર રાજકુમાર સંતોષીની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટ

  • Share this:
    ડિરેક્ટર રાજકુમાર સંતોષીની તબિયત ખરાબ થઈ છે અને તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ટમાં તકલીફ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    ડિરેક્ટર રાજકુમાર સંતોષીની તબિયત બુધવારે અચાનક લથડી પડી. જેથી પરિવારજનો તેમને સારવાર અર્થે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ ગયા છે. તેમના નજીકના મિત્ર પ્રોડ્યુસર અશોક પંડિતે આ બાબતની પુષ્ટિ કરી છે. રાજકુમાર સંતોષી હાલમાં રણદિપ હુડને લીડ એક્ટર લઈને ફિલ્મ બેટલ ઓફ સારાગ્રહી પર કામ કરી રહ્યા હતા. રાજકુમાર ઘાયલ, ઘાતક અને દામિની, ચાઈનાગેટ, અંદાજ અપના અપના જેવી સુપરહિટ ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂક્યા છે.
    Published by:Mujahid Tunvar
    First published: