Home /News /movies /એક્ટ્રેસ પૂજા મિશ્રાએ હોટલ સ્ટાફ સાથે કરી મારઝૂડ!

એક્ટ્રેસ પૂજા મિશ્રાએ હોટલ સ્ટાફ સાથે કરી મારઝૂડ!

નવી દિલ્હી#મોડલ અને ટીવી રિયાલિટી શો બિગ બોસની કંટેસ્ટેન્ટ રહી ચૂકેલી પૂજા મિશ્રા પર હોટલના સ્ટાફ સાથે મારજૂ઼ડ કરવાનો આરોપ લાગ્યો છે. પૂજા પર આરોપ છે કે, દિલ્હીની એક હોટલમાં આવીને બિલ ચૂકવ્યાં વગર જઇ રહી હતી.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી#મોડલ અને ટીવી રિયાલિટી શો બિગ બોસની કંટેસ્ટેન્ટ રહી ચૂકેલી પૂજા મિશ્રા પર હોટલના સ્ટાફ સાથે મારઝૂડ કરવાનો આરોપ લાગ્યો છે. પૂજા પર આરોપ છે કે,  દિલ્હીની એક હોટલમાં આવીને બિલ ચૂકવ્યાં વગર જઇ રહી હતી.

હોટલના સ્ટાફ દ્વારા રોકવામાં આવતા પૂજાએ તેમની સાથે ગાળા-ગાળી કરી અને ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, પૂજાએ પોતાના રૂમમાં ઘણી વસ્તુઓની તોડફોડ કરી હતી, જે અંગે હોટલ દ્વારા નુકશાનની ભરપાઇ કરવા માટે બિલ અપાતા પૂજા મિશ્રા ભડકી ઉઠ્તા સ્ટાફ સાથે મારઝૂડ પર ઉતરી આવી હતી.

આવુ પહેલી વાર નથી બન્યું કે, પૂજા મિશ્રા વિવાદોમાં આવી હોય. આ અગાઉ પણ રાજસ્થાનની એક હોટલમાં પૂજાનો સામાન ચોરી થવા અને તેમની સાથે છેડતી થઇ હોવાની ફરિયાદ દાખલ કરવાનાં મામલામાં ચર્ચામાં આવી હતી.
First published:

Tags: આરોપ, તોડફોડ, ફિલ્મ, મોડલ, વિવાદ, હોટલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन