અક્ષય કુમારે ટ્વિંકલ સાથે મનાવ્યો 48મો જન્મ દિવસ

એક્ટર અને પ્રોડ્યૂસર માર્ક વાહ્લબર્ગે પણ નેટફિલ્ક્સ એક્શન કોમેડીથી 58 મિલિયનથી કમાણી ત્રીજા સ્થાન પર રહ્યું. આ સૂચીમાં 55 મિલિયન સાથે એક્ટર બેન એફ્લેક અને 54 મિલિયનથી પાંચમા સ્થાને વિન ડિઝલ છે. અને છઠ્ઠા સ્થાને અક્ષય કુમારનું નામ છે. આ સિવાય આ લિસ્ટમાં લિન મૈનુઅલ મિરાંડા, એડમ સેન્ડલર, માર્શલ આર્ટ્સ સ્ટાર જેકી ચેન પણ છે.

મુંબઇઃ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે 48મો જન્મ દિવસ મનાવ્યો અને સાથે ડિનર પણ કર્યું. ગત સાંજે ટ્વિંકલે બન્નેની એક તસ્વીર જાહેર કરી હતી અને બર્થડે બોય અક્ષયને જન્મ દિવસની સુભેચ્છા પાઠવતા અને ડિનર સાથે લીધું હતું તેવું જણાવ્યું હતુ.

  • News18
  • Last Updated :
  • Share this:
મુંબઇઃ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે 48મો જન્મ દિવસ મનાવ્યો અને સાથે  ડિનર પણ કર્યું. ગત સાંજે ટ્વિંકલે બન્નેની એક તસ્વીર જાહેર કરી હતી અને બર્થડે બોય અક્ષયને જન્મ દિવસની સુભેચ્છા પાઠવતા અને ડિનર સાથે લીધું હતું તેવું જણાવ્યું હતુ.

અક્ષયના જન્મ દિવસના પ્રસંગમાં અક્ષયે પ્રભુદેવાના નિર્દેશનમાં બની પોતાની આવનારી ફિલ્મ 'સિંહ ઇઝ બ્લિંગ'નું એક વધુ ગીત પ્રશંસકોને સમર્પિત કર્યું હતુ. ગીતનું યૂટ્યૂબ લિંક આપતા તેઓએ લખ્યું છે કે, મારો જન્મ દિવસ છે અને તમને એક ગીફ્ટ આપી રહ્યો છું. આ સિંહનું સ્ટાઇલ છે જોઓ.

'બ્રધર્સ' ના અભિનેતાએ કેક, વીડિયો અને ટ્વીટોના માટે પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અક્ષય તેમની આગામી ફિલ્મ 'સિંહ ઇઝ બ્લિંગ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એમી જૈક્શન પ્રથમવાર નજર આવશે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ સિનેમાગૃહમાં રિલિઝ થશે.
First published: