ટીકટોક વિડિયોથી વિવાદમાં આવેલી પોલીસ કોન્સ્ટેબલનો વધુ એક વિડિયો
ફરજ દરમિયાન રીલ બનાવી લજવી ખાખીની મર્યાદા
વિવાદિત અલ્પિતા ચૌધરી અગાઉ પણ થઈ ચૂકી છે સસ્પેંડ pic.twitter.com/wnLlJqAAMW
View this post on Instagram
સસ્પેન્શનમાંથી પરત આવ્યા બાદ ફરી એ જ ભૂલ કરી
ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીને અનેક લોકો ફોલો કરવા લાગ્યા છે. તેની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ હજારો લાઇક્સ હોય છે ત્યારે તેણે પોતાની ભૂતકાળની ભૂલને ફરી વગોવી છે. અગાઉ જ્યારે આ વિવાદ છંછેડાયો ત્યારે તત્કાલીન પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ ગણેશવેશમાં કોઈ પણ અધિકારી આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં. દરમિયાન ફરીવાર અલ્પિતા ચૌધરીની રીલ વાયરલ થઈ છે ત્યારે આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટે ફરી અલ્પિતાને સસ્પેન્ડ કરી છે.
આ પણ વાંચો : મોડી રાત્રે પતિએ પત્નીને સેક્સ કરવા કહ્યું, પત્નીએ ના પાડી તો પતિએ કર્યુ ન કરવાનું કામ
'ડિપાર્ટમેન્ટે મારા માટે જે પગલું લીધું તે સારું જ છે'
અગાઉ ગણવેશમાં પોલીસ મથકની અંદર રીલ બનાવવા માટે સસ્પેન્ડ થયેલી અલ્પિતાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે મારા માટે જે નિર્ણય લીધો તે સારો જ લીધો છે. હું આમાંથી શીખી છું અને ભવિષ્યમાં આ બાબતનું પૂનરાવર્તન ન થાય તેની કાળજી રાખીશ. જોકે, પોલીસ ગણેવશના નિયમો કડક હોય છે ત્યારે આ પ્રકારના સોશિયલ મીડિયા વર્તનથી પોલીસની શિસ્તને ખોટો સંદેશો મળી શકે તેથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Alpita Chaudhary, Instagram Reels, Tiktok, વાયરલ વીડિયો