Home /News /mehsana /મહેસાણામાંથી બે મહિલાઓ ઝડપાઈ, પટેલ પતિ-પત્ની બનીને રાજસ્થાનમાં કર્યા જોરદાર 'કાંડ', આવી રીતે ફૂટ્યો ભાંડો

મહેસાણામાંથી બે મહિલાઓ ઝડપાઈ, પટેલ પતિ-પત્ની બનીને રાજસ્થાનમાં કર્યા જોરદાર 'કાંડ', આવી રીતે ફૂટ્યો ભાંડો

પકડાયેલી આરોપી મહિલાઓ

મહિલાઓની ઓળખ ગુજરાતમાં રહેનારી રિતુબેન પટેલ અને દર્શના પંડિતના રૂપમાં થઈ છે. અત્યાર સુધી રિતુબેન પટેલ ઋતુભાઈ પટેલ બનીને રહેતી હતી. અને દર્શના પંડિત તેમી પત્ની બનીને ફરતી હતી.

સંદિપ કુમાર, સીકરઃ રાજસ્થાનના (Rajasthan) સીકરના દાતારામગઢ પોલીસ સ્ટેશનમાં (Police station) બે મહિલાઓને છેતરપિંડીના (woman accused fraud case) આરોપ હેઠળ પકડવામાં આવી હતી. આ બંને મહિલાઓ ઓપર આરોપ છે કે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૌથી ખાસ બાબત તો એ છે બંને મહિલાઓ હોવાની જાણકારી તેમની ધરપકડ થયા પહેલા કોઈને ન હતી.

બંને અહીં ભાડુઆતના રૂપમાં રહેતી હતી અને પતિ-પત્નીની જેમ રહેતી હતી. તેમની ધરપકડ થયા બાદ જ્યારે તેમનું મેડિકલ કરાવ્યું ત્યારે બંને મહિલાઓ હોવાનું સામે આવ્યું હતું. છેતરપિંડીની માસ્ટર માઈન્ડ (mastar mind of Fraud) ગણાતી આ બંને મહિલાઓ ગુજરાતની રહેનારી છે.

રિતુબેન પટેલ સીકરમાં ઋતુભાઈ પટેલ બનીને રહેતી હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાઓની ઓળખ ગુજરાતમાં રહેનારી રિતુબેન પટેલ અને દર્શના પંડિતના રૂપમાં થઈ છે. અત્યાર સુધી રિતુબેન પટેલ ઋતુભાઈ પટેલ બનીને રહેતી હતી. અને દર્શના પંડિત તેમી પત્ની બનીને ફરતી હતી. પતિ પત્ની બનીને આ બંને મહિલાઓએ છેતરપિંડીની સૌથી મોટી ઘટનાને અંજામ આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે...

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

મકાન માલિકને પણ ન્હોતી ખબર આમનું રાઝ
ગત વર્ષે લોકડાઉન દરમિયા આ બંને મહિલાઓ એક ટેક્સી ડ્રાઈવરની સાથે દાતારામગઢ વિસ્તારમાં દલપતપુરા ગામમાં આવી હતી. જ્યાં તેમણે તેજારામ નામના એક વ્યક્તિના ઘર પર ભાડુઆતના રૂપમાં 9 મહિનાથી રહેતા હતા. આ દરમિયાન એવું જણાવતી હતી કે તેમનો સીકરમાં કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એટલા માટે તે ભાડા પર રહે છે. તેજારામની સાથે સાથે આસપાસના અનેક લોકો જેમણે પરિચય કેળવ્યો હતો તેવા અનેક લોકો પાસેથી લાખો રૂપિયા સેરવીને ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

સીકર બાદ ત્રિવેદ્રમમાં લોકોને બનાવ્યા શિકાર
દાતારામગઢથી ફરાર થયા બાદ બંને મહિલાઓ ત્રિવેનદ્રમ જતી રહી હતી અહીં અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. દરેક જગ્યાએ તેમણે નકલી આઈડીથી રૂમો ભાડે લીધી હતી. પોતાનું એડ્રેસ પણ સાચું લખ્યું ન હતું. અંતે દાંતારામગઢ પોલીસને બંને મહિલાઓ ગુજરાતના મહેસાણામાં હોવાની જાણકારી મળી હતી. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી હતી.



ધરપકડ બાદ મેડિકલ ટેસ્ટમાં ખુલ્યું રાજ
તેમને પકડીને પોલીસ જ્યારે પોલીસ સ્ટેશન લઈ આવી ત્યારે વાતચીત દરમિયાન ઋતુભાઈ પટેલ સ્ત્રી હોવાની શંકા ગઈ હતી.ત્યારે પોલીસે આ બંને મહિલાઓનું મેડકલ કરાવ્યું હતું. જ્યાં ઋતુભાઈ પટેલ જે દર્શનાનો પતિ બન્યો હતો તે અસલમાં મહિલા જ નીકળી.
First published:

Tags: Fraud case, ગુજરાત, ગુનો, મહેસાણા, રાજસ્થાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો