Home /News /mehsana /મેમાના દંડમાં 10 ગણો વધારો કરાતા રિક્ષા ચાલકોનો વિરોધ,મહારેલી યોજી ગાંધીનગરમાં ધારણા કરવાની ચીમકી

મેમાના દંડમાં 10 ગણો વધારો કરાતા રિક્ષા ચાલકોનો વિરોધ,મહારેલી યોજી ગાંધીનગરમાં ધારણા કરવાની ચીમકી

મહેસાણાઃસરકાર દ્વારા ઓટો રીક્ષા એશોશીએશાને મેમાના દંડમાં દસ ગણો વધારો કરવાનો મહેસાણા આર.ટી.ઓ.માં પરિપત્ર મોકલવામાં આવ્યો છે. અને આ.ટી.ઓ.દ્વારા તે મુજબ દંડ પણ વસુલાય છે. ત્યારે પાર્સિંગના દંડના રૂપિયા ૫૦૦ ને બદલે વધારીને રૂપિયા ૫૦૦૦ તેમજ પી.યું.સી.ના દંડના રૂપિયા ૨૦૦ થી વધારીને રૂપિયા ૧૦૦૦ કરી દેવતા તેનો રીક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    મહેસાણાઃસરકાર દ્વારા ઓટો રીક્ષા એશોશીએશાને મેમાના દંડમાં દસ ગણો વધારો કરવાનો મહેસાણા આર.ટી.ઓ.માં પરિપત્ર મોકલવામાં આવ્યો છે. અને આ.ટી.ઓ.દ્વારા તે મુજબ દંડ પણ વસુલાય છે. ત્યારે પાર્સિંગના દંડના રૂપિયા ૫૦૦ ને બદલે વધારીને રૂપિયા ૫૦૦૦ તેમજ પી.યું.સી.ના દંડના રૂપિયા ૨૦૦ થી વધારીને રૂપિયા ૧૦૦૦ કરી દેવતા તેનો રીક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે.

    જે અંતર્ગત મહેસાણા ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના રીક્ષા એશોશીએશનની એક બેઠક મળી હતી. જેમાં રીક્ષાના મેમાના દંડના વધારાના આ પરિપત્રનો વિરોધ નોધાવીને દંડનો ભાવ વધારો પાછો ખેચવામાં નહિ આવે તો આગામી સમયમાં દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવાના, રેલી કાઢવાના, તેમજ ગાંધીનગરમાં પણ ધારણા કરવા જેવા કાર્યક્રમો કરવાની ચીમકી રીક્ષા એશોશીએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
    First published:

    Tags: ગુજરાત, ટ્રાફિક પોલીસ, રાજ્ય સરકાર, વિવાદ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો