વાઘોડિયા તાલુકા પંચાયતનાં ઇજનેર અને કારકુન રૂ. 85 હજારની લાંચ લેતા ઝડપાયા

P
Updated: January 1, 1970, 5:30 AM IST
વાઘોડિયા તાલુકા પંચાયતનાં ઇજનેર અને કારકુન રૂ. 85 હજારની લાંચ લેતા ઝડપાયા
વાઘોડિયા તાલુકા પંચાયતમાં આરસીસી રોડનું ગ્રામ પંચાયતનું કામ કરતા કોન્ટ્રાકટરનું 18 લાખનું બીલ પાસ કરવાના મામલે વાઘોડિયા તાલુકા પંચાયતના આસિટન્ટ ઇજેનર માર્ગ અને મકાન વિભાગ આર.કે. વસાવા તેમજ તાલુકા પંચાયતનો કારકુન અશ્વિન ચૌહાણ તાલુકા પંચાયત ઓફિસમાં જ રૂ. 85 હજાર રોકડા લાંચ પેટે સ્વીકારતા એસીબી વડોદરાએ રંગેહાથે ઝડપી લિધા હતા.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
વડોદરા# વાઘોડિયા તાલુકા પંચાયતમાં આરસીસી રોડનું ગ્રામ પંચાયતનું કામ કરતા કોન્ટ્રાકટરનું 18 લાખનું બીલ પાસ કરવાના મામલે વાઘોડિયા તાલુકા પંચાયતના આસિટન્ટ ઇજેનર માર્ગ અને મકાન વિભાગ આર.કે. વસાવા તેમજ તાલુકા પંચાયતનો કારકુન અશ્વિન ચૌહાણ તાલુકા પંચાયત ઓફિસમાં જ રૂ. 85 હજાર રોકડા લાંચ પેટે સ્વીકારતા એસીબી વડોદરાએ રંગેહાથે ઝડપી લિધા હતા. એસીબીએ બન્નેની ધરપકડ કરી વઘુ તપાસ હાથ ધરી છે.
First published: August 10, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...