Home /News /madhya-gujarat /

Vadodara news: વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે પતંગ પર ૐ નમઃ શિવાય લખ્યું

Vadodara news: વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે પતંગ પર ૐ નમઃ શિવાય લખ્યું

બરોડા

બરોડા યુથ ફેડરેશન દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો

Vadodara news: મોદીની દીર્ઘાયુ (PM modi) માટે બાળકોને પતંગ પર ૐ નમઃ શિવાય, જય શ્રી રામ જેવા શુભમંગલ વાક્યો લખીને પતંગોનું વિતરણ કારેલીબાગ ખાતે આવેલ જલારામ નગરના બાળકોને કરવામાં આવ્યું.

    vadodara news: બરોડા યુથ ફેડરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (prime minister Narendra modi) દીર્ઘાયુ માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોદીની દીર્ઘાયુ માટે બાળકોને પતંગ પર ૐ નમઃ શિવાય, જય શ્રી રામ જેવા શુભમંગલ વાક્યો લખીને પતંગોનું વિતરણ કારેલીબાગ ખાતે આવેલ જલારામ નગરના બાળકોને કરવામાં આવ્યું. ઉત્તરાયણ પર્વે બાળકો દ્વારા આ પતંગોને ચગવવામાં આવે અને વડાપ્રધાન માટે પ્રાર્થના કરે એવો પ્રયાસ કરવામાં આવ્યો.
    First published:

    Tags: Gujarati news, PM Modi પીએમ મોદી, Uttarayan 2022, વડોદરા સમાચાર

    આગામી સમાચાર