વડોદરાના મહિલા કોર્પોરેટરની કારને કચ્છમાં અકસ્માત,પતિનું મોત

News18 Gujarati | Pradesh18
Updated: February 4, 2016, 2:30 PM IST
વડોદરાના મહિલા કોર્પોરેટરની કારને કચ્છમાં અકસ્માત,પતિનું મોત
વડોદરાઃવડોદરાના વોર્ડ નં-15 ના મહિલા કાઉન્સિલર જ્યોતિ પંડ્યાની કારને કચ્છના ભચાઉ ખાતે ટ્રક સાથે આજે અકસ્માત થયો છે. અકસ્માતમાં કાઉન્સિલર જયોતિ પંડ્યાના પતિનું મોત થયું છે.

  • Pradesh18
  • Last Updated: February 4, 2016, 2:30 PM IST
  • Share this:
વડોદરાઃવડોદરાના વોર્ડ નં-15 ના મહિલા કાઉન્સિલર જ્યોતિ પંડ્યાની કારને કચ્છના ભચાઉ ખાતે ટ્રક સાથે આજે અકસ્માત થયો છે. અકસ્માતમાં કાઉન્સિલર જયોતિ પંડ્યાના પતિનું મોત થયું છે.

vadodra aksmat corp1

જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જ્યોતિ પંડ્યા અને તેમના પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. લગ્નપ્રસંગમાં ભાગ લેવા ભચાઉ જતી વખતે અકસ્માત નડ્યો હતો.કચ્છના ભચાઉ પાસે સૂરજબારી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા કાઉન્સિલરના પતિ દિનેશભાઇનું નિધન થયું છે.

vadodra aksmat corp2
First published: February 4, 2016, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading