વડોદરા: હાલ આમતો ઠંડીની ઋતુ ચાલે છે પણ ગ્લોબલ વોર્મિંગને લીધે એકજ દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વાતાવરણને લીધે શરદી, ખાસી, કફ જેવી બિમારીનો વ્યાપ વધી રહ્યો છે. સરકારી દવાખાનાઓમાં પણ હાલ આ બિમારીઓના કેશ વધુ આવી રહ્યા છે. ત્યારે આ રોગના શરૂઆતમાં જો કોઈને થાય અથવા આ સિઝનમાં આ રોગના શિકાર ના થઉ હોય તો આયુર્વેદ અને ઘરમાં રહેલા પદાર્થને આરોગી કેવી રીતે સ્વસ્થ રહેવાય તે વિશે કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે પોતાની સેવા આપતા નેચરોપથી ડો. ભાર્ગવ દવે વધુમાં જાણકારી આપી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર