Home /News /madhya-gujarat /Vadodara: પશ્ચિમ રેલવેએ વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરી! કઈ ટ્રેન કેટલા વાગેની જાણો અહી

Vadodara: પશ્ચિમ રેલવેએ વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરી! કઈ ટ્રેન કેટલા વાગેની જાણો અહી

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના કાળને કારણે ઘણી મેમુ અને પેસેન્જર ટ્રેનનો બંધ કરવામાં આવી હતી. જે હવે ફરી એક વખત રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. અહીં કઈ તારીખે, કઈ ટ્રેન, કયા સમયે,

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના કાળને કારણે ઘણી મેમુ અને પેસેન્જર ટ્રેનનો બંધ કરવામાં આવી હતી. જે હવે ફરી એક વખત રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. અહીં કઈ તારીખે, કઈ ટ્રેન, કયા સમયે,

વધુ જુઓ ...
Nidhi dave, vadodara: પશ્ચિમ રેલવે (Western Railway ) દ્વારા વડોદરા ડિવિઝનની (Vadodara Division) મેમુ અને પેસેન્જર ટ્રેનો (Memu and Passenger Train) ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે મોટી શંખ્યમાંમેમુ અને પેસેન્જર ટ્રેનનો બંધ કરવામાં આવી હતી.જે હવે ફરી એક વખત રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. અહીં કઈ તારીખે, કઈ ટ્રેન, કયા સમયે, કયા સ્ટેશન પર પહોંચશે એ તમામ માહિતી જણાવવામાં આવી છે. તથા વધુ વિગતવાર માહિતી અને ટિકિટ બુકિંગ (Ticket booking) જણાવેલ લિંક પરથી મુસાફરી કરવા માંગતી મુસાફરોકરી શકશે :https://www.irctc.co.in/nget/train-search

આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે:
તારીખ થીટ્રેન નંબરટ્રેનસ્ટેશનપ્રસ્થાન સમયસ્ટેશન પહોંચશેપહોંચશે સમય
105મી ઓગસ્ટ9311મેમુ અનરિઝર્વ્ડવડોદરા જંક્શનથીસવારે 07:15અમદાવાદ જં10:10 કલાકે
218મી ઓગસ્ટ9318મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઆણંદ જં. થીસવારે 04:20વડોદરા જં05:45 કલાકે
316મી ઓગસ્ટ9327મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલવડોદરા જં. થી20:20 કલાકેઅમદાવાદ જં00:05 કલાકે
406 ઓગસ્ટ9328મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઅમદાવાદ જં થી08:05 કલાકેવડોદરા જં11:15 કલાકે
517 ઓગસ્ટ9274મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઅમદાવાદ જં થી23.45 કલાકેઆણંદ જં.1:25 કલાકે
608 ઓગસ્ટ9391મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલવડોદરા જં. થી20:10 કલાકેગોધરા જં1:25 કલાકે
709 ઓગસ્ટ9392મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલગોધરા જં.-થી06.05 કલાકેવડોદરા જં07:40 કલાકે
830 જુલાઈ9396મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલગોધરા જં.- થી16:10 કલાકેઆણંદ જં.18:30 કલાકે
906 ઓગસ્ટ9399મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઆણંદ જં. થી0:55 કલાકેઅમદાવાદ જં07:45 કલાકે
1005 ઓગસ્ટ9400મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઅમદાવાદ જં.થી19:10 કલાકેઆણંદ જં.20:55 કલાકે
1106 ઓગસ્ટ9300મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઆણંદ જં. થી17:50 કલાકેભરૂચ જં.20:45 કલાકે
1207 ઓગસ્ટ9299મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલભરૂચ જં. થી06:00 કલાકેઆણંદ જં.08:55 કલાકે
1308 ઓગસ્ટ9349મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઆણંદ જં. થી11:45 કલાકેગોધરા જં14:00 કલાકે
1407 ઓગસ્ટ9275મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઆણંદ જં. થી18:10 કલાકેગાંધીનગર જં.21:00 કલાકે
1508 ઓગસ્ટ9276મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલગાંધીનગર જં.થી07:20 કલાકેઆણંદ જં.10:55 કલાકે
1610 ઓગસ્ટ9181મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલપ્રતાપનગર થી10:35 કલાકેઅલીરાજપુર14:05 કલાકે
1711 ઓગસ્ટ9182મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલછોટા ઉદેપુર થી11:10 કલાકેપ્રતાપનગર14:15 કલાકે
1810 ઓગસ્ટ9170મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલઅલીરાજપુર થી17:10 કલાકેછોટા ઉદેપુર18:07 કલાકે

કોરોનાના કેસમાં જેમ જેમ ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમ તેમ રેલવે વિભાગ દ્વારા બંધ કરાયેલી લોકલ અને મેમુ ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે જેથી કરી અંતરિયાળ વિસ્તારોના મુસાફરો સહેલાઈથી મુસાફરી કરી શકે.અન્ય વિગતો મેેળવવા આપેલ ભારતી રેલની વેબસાઈટ પરથી પણ મેળવી શકાય છે.
First published: