વડોદરા: આજે વર્ષ 2021નો છેલ્લો દિવસ છે. જેમાં લોકો 31st ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. પરંતુ સરકારની ગાઈડલાઈન અનુસાર શહેરના 8 મહાનગરોમાં રાત્રી કરફ્યુ કરવામાં આવેલ છે. જેમાં વડોદરા શહેરમાં રાતે 11 વાગ્યાથી કરફ્યુ લાગુ કરવામાં આવેલ છે.
જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શહેરીજનો 31ની ઉજવણી મોડી રાત સુધી કરી શકશે નહીં. તથા વડોદરા પોલીસ દ્વારા બ્રેથ એનેલિયાઝર વડે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પોલીસ દ્વારા વાહનોની ડેક્કી પણ ચેક કરવામાં આવી રહી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર