Home /News /madhya-gujarat /

Vadodara: ટ્રાફિક પોલીસ દ્વારા "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન શરૂ, ટ્રાફીક નિયમોનું પાલન કરી મેળવો તમે પણ એવોર્ડ

Vadodara: ટ્રાફિક પોલીસ દ્વારા "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન શરૂ, ટ્રાફીક નિયમોનું પાલન કરી મેળવો તમે પણ એવોર્ડ

ટ્રાફિકના

ટ્રાફિકના નિયમોનું પાલન કરતા લોકોને "મેં ટ્રાફિક ચેમ્પ"એવોર્ડ આપી સન્માનિત કર્યા

મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય ટ્રાફિક જંકશનો ખાતે "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન અંગે ટ્રાફિકના જુદા જુદા નિયમોનું પાલન કરતાં વાહનચાલકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

    વડોદરા: "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય ટ્રાફિક જંકશનો ખાતે "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન અંગે ટ્રાફિકના જુદા જુદા નિયમોનું પાલન કરતાં વાહનચાલકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી આ પ્રકારનું અભ્યાન શહેરમાં કાર્યરત છે. જેમાં શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નજરે ચડે તો તેમને "મેં ટ્રાફિક ચેમ્પ" એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. તદુપરાંત તેમને 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવી શકાય તેવી કૂપન પણ આપવામાં આવી રહી છે. જેનાથી વડોદરાવાસીઓ પ્રોત્સાહિત થઇ રહ્યા છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આ પ્રકારના એવોર્ડથી પોલીસ સરળતાથી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટેવ પડાવી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, પોલીસ, વડોદરા શહેર

    આગામી સમાચાર