વડોદરાઃ માણેજા ગામે સામાજિક પ્રસંગમાં જમ્યા 17 વ્યક્તિને ફૂડ-પોઇઝનિંગની અસર

News18 Gujarati
Updated: February 13, 2018, 1:43 PM IST
વડોદરાઃ માણેજા ગામે સામાજિક પ્રસંગમાં જમ્યા 17 વ્યક્તિને ફૂડ-પોઇઝનિંગની અસર
વડોદરાઃ માણેજા ગામે સામાજિક પ્રસંગમાં જમ્યા 17 વ્યક્તિને ફૂડ-પોઇઝનિંગની અસર.

  • Share this:
વડોદરાઃ માણેજા ગામે સામાજિક પ્રસંગમાં જમ્યા 17 વ્યક્તિને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ છે. જમ્યા બાદ તમામને પેટમાં દુખાવા સાથે ઊલટી થવા માંડતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મળતી વધુ વિગત મુજબ, વડોદરાના માણેજા ગામે એક સામાજિક પ્રસંગમાં ભોજન લીધા બાદ કેટલીક વ્યક્તિઓને પેટ દુખાની ફરિયાદ ચાલુ થઈ ગઈ હતી અને કેટલાકને ઊલટીઓ થવા માંડી હતી. તબિયત વધુ ખરાબ થતાં 17 વ્યક્તિઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

First published: February 13, 2018, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading