વડોદરા : સ્કુલે જવા નીકળેલી વિદ્યાર્થીનીઓની બાઇકને જીપે ટક્કર મારતા ઘાયલ

News18 Gujarati | Pradesh18
Updated: February 12, 2016, 10:52 AM IST
વડોદરા : સ્કુલે જવા નીકળેલી વિદ્યાર્થીનીઓની બાઇકને જીપે ટક્કર મારતા ઘાયલ
વડોદરા: વડોદરા પાસે આવેલ વરઆમા સ્કુલમાં અભ્યાસ કરતી ધો.7ની બે છાત્રાઓને જીપે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાઇ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બંને વિદ્યાર્થીનીઓનેહા અને ધર્માકી નિત્યક્રમ મુજબ શાળાએ જવા નીકળી ત્યારે તેમને જીપે હાઇવે પર ટક્કર મારી હતી.

  • Pradesh18
  • Last Updated: February 12, 2016, 10:52 AM IST
  • Share this:
વડોદરા: વડોદરા પાસે આવેલ વરઆમા સ્કુલમાં અભ્યાસ કરતી ધો.7ની બે છાત્રાઓને  જીપે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાઇ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બંને વિદ્યાર્થીનીઓનેહા અને ધર્માકી  નિત્યક્રમ મુજબ શાળાએ જવા નીકળી ત્યારે તેમને જીપે હાઇવે પર ટક્કર મારી હતી.

આલમગીર ગામમાં રહેતા ઘનશ્યામભાઇ ઠાકોરની પુત્રી નેહા (ઉં.વ.12) અને મનહરભાઇ તડવીની પુત્રી ધર્માંકી (ઉં.વ.13) વરણામા ગામમાં આવેલી સેવા સમાજ શારદા મંદિર હાઇસ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરે છે. જે શાળાએ જવા બસ સ્ટેન્ડ પર આવી ત્યારે ધર્મેશ નામના યુવકના બાઇક પર બેસી સ્કુલ તરફ જવા નીકળ્યા હતા. પરંતુ સ્કુલે પહોચે તે પહેલા જીપે ટક્કર મારતા ત્રણેય ફંગોળાયા હતા.
First published: February 12, 2016, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading