વડોદરામાં ન્યુ સ્કૂલ વર્ધી એસો.ની હડતાળ,વિદ્યાર્થી-વાલીઓને હાલાકી

News18 Gujarati | Pradesh18
Updated: February 15, 2016, 11:02 AM IST
વડોદરામાં ન્યુ સ્કૂલ વર્ધી એસો.ની હડતાળ,વિદ્યાર્થી-વાલીઓને હાલાકી
વડોદરાઃવડોદરામાં ન્યુ સ્કૂલ વર્ધી એસો.એ આજે હડતાળ પાડતાં વિદ્યાર્થી અને વાલીઓને હાલાકી ભોગવવી પડી હતી.2000 જેટલાં વાહનચાલકો હડતાળમાં જોડાયા હોવાનો એસો.નો દાવો છે. હડતાળને આંશિક સફળતા મળી છે.જો કે, 3 એસોસિએશન હડતાળથી અળગા રહ્યા હતા. હડતાળને પગલે વાલીઓએ પોતાના બાળકોને ગાડીમાં સ્કુલે મુકવા જવું પડ્યું હતું. તેમજ કેટલાક વાલીઓએ તો નોકરી કે ઓફીસમાં રજા મુકવી પડી હતી.

  • Pradesh18
  • Last Updated: February 15, 2016, 11:02 AM IST
  • Share this:
વડોદરાઃવડોદરામાં ન્યુ સ્કૂલ વર્ધી એસો.એ આજે હડતાળ પાડતાં વિદ્યાર્થી અને વાલીઓને હાલાકી ભોગવવી પડી હતી.2000 જેટલાં વાહનચાલકો હડતાળમાં
જોડાયા હોવાનો એસો.નો દાવો છે. હડતાળને આંશિક સફળતા મળી છે.જો કે, 3 એસોસિએશન હડતાળથી અળગા રહ્યા હતા. હડતાળને પગલે વાલીઓએ પોતાના બાળકોને ગાડીમાં સ્કુલે મુકવા જવું પડ્યું હતું. તેમજ કેટલાક વાલીઓએ તો નોકરી કે ઓફીસમાં રજા મુકવી પડી હતી.

મોટાભાગના રિક્ષાચાલકો પોતાની સીટની આજુબાજુમાં વિદ્યાર્થીઓને ઊભાં રાખે છે. તેઓના દફ્તર પણ બહારની સાઇડ ભરાવે છે. જેનાં કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. જેને લઈ તાજેતરમાં હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ હતી. જેને લઇ વડોદરા ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્કૂલવેન અને રિક્ષા યુનિયનના હોદ્દેદારોની એક મીટિંગ બોલાવી  હાઇકોર્ટના આદેશ પ્રમાણે વર્તવા સમજાવ્યાં હતાં. છતાં ઉલ્લંઘન કરતાં હોવાનું ધ્યાને આવતાં ટ્રાફિક પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેને લઈ એક યુનિયને આજે હડતાળ પાડી છે.
First published: February 15, 2016, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading