વડોદરાઃ55 શાળાઓનું સોંગદનામું,નિયત કરતા વઘારે ફી નહી લઇએ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 7:35 PM IST
વડોદરાઃ55 શાળાઓનું સોંગદનામું,નિયત કરતા વઘારે ફી નહી લઇએ
આગામી 24 મી મેએ વડોદરામાં શાળાઓ ઘ્વારા લેવાતી બેફામ ફિ અને સરકારએ નક્કી કરેલ નિયત ફિનાં ઘારાઘોરણ સ્વિકારવામાં કરાતા વિલંબનાં કારણે વડોદરાથી રાજયનાં વાલીઓ આ માલે લડતનાં મંડાણ કરશે ત્યારે આ ગતિવિઘિઓ વચ્ચે વડોદરા- શહેર જિલ્લાની 55 શાળા સંચાલંકોએ જિલ્લા શિક્ષણ અઘિકારીને સોંગદનામું સુપ્રત કરી સરકારે નક્કી કરેલ નિયત ઘારાઘોરણ પ્રમાણે ફિ લેવાનું નક્કી કર્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 7:35 PM IST
આગામી 24 મી મેએ વડોદરામાં શાળાઓ ઘ્વારા લેવાતી બેફામ ફિ અને સરકારએ નક્કી કરેલ નિયત ફિનાં ધારાધોરણ સ્વિકારવામાં કરાતા વિલંબનાં કારણે વડોદરાથી રાજયનાં વાલીઓ આ માલે લડતનાં મંડાણ કરશે ત્યારે આ ગતિવિઘિઓ વચ્ચે વડોદરા- શહેર જિલ્લાની 55 શાળા સંચાલંકોએ જિલ્લા શિક્ષણ અઘિકારીને સોંગદનામું સુપ્રત કરી સરકારે નક્કી કરેલ નિયત ઘારાઘોરણ પ્રમાણે ફિ લેવાનું નક્કી કર્યું છે.

ફાઇલ તસવીર
First published: May 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर