વડોદરાના સ્કુલવર્ધી ચાલકોએ કરી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત

Parthesh Nair | Pradesh18
Updated: February 14, 2016, 11:03 AM IST
વડોદરાના સ્કુલવર્ધી ચાલકોએ કરી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત
વડોદરાના સ્કુલવર્ધી ચાલકોએ ટ્રાફિક પોલીસની હેરાનગતિ સામે વિરોધ દર્શાવી હડતાળની જાહેરાત કરી છે.

વડોદરાના સ્કુલવર્ધી ચાલકોએ ટ્રાફિક પોલીસની હેરાનગતિ સામે વિરોધ દર્શાવી હડતાળની જાહેરાત કરી છે.

  • Pradesh18
  • Last Updated: February 14, 2016, 11:03 AM IST
  • Share this:
વડોદરા# વડોદરાના સ્કુલવર્ધી ચાલકોએ ટ્રાફિક પોલીસની હેરાનગતિ સામે વિરોધ દર્શાવી હડતાળની જાહેરાત કરી છે. આ સ્કૂલવર્ધી ચાલકો આવતીકાલ સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે.

હાઇકોર્ટના આદેશ બાદ વડોદરા ટ્રાફિક પોલીસે સ્કુલવર્ધી ચાલકો પર કડક કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસની વધતી હેરાનગતિ સામે સ્કુલવર્ધી ચાલકોએ વિરોધ દર્શોવતા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. આવતીકાલે સોમવારના રોજ સ્કુલવર્ધી ચાલકો રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપશે.
First published: February 14, 2016, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading