Home /News /madhya-gujarat /

વડોદરાઃ નેશનલ હાઈ-વે નં 8 પરથી રૂ.50 લાખના દારૂ સાથે ટ્રકચાલકની ધરપકડ

વડોદરાઃ નેશનલ હાઈ-વે નં 8 પરથી રૂ.50 લાખના દારૂ સાથે ટ્રકચાલકની ધરપકડ

વડોદરાઃ નેશનલ હાઈ-વે નં 8 પરથી રૂ.50 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ.

વડોદરાઃ નેશનલ હાઈ-વે પરથી મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાવાના સમાચાર મળ્યા છે. દારૂ ભરેલી ટ્રક સાથે ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે.

વધુ મળતી માહિતી મુજબ, વડોદરાના નેશનલ હાઈ-વે નંબર 8 પર મકરપુરા પોલીસે એક ટ્રક અટકાવી તપાસ કરતાં એમાંથી રૂ.50 લાખનો દારૂ ઝડપાયો છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક જપ્ત કરી લીધી છે તેમ જ ટ્રકચાલકની ધરપકડ કરી છે. પોલીસ ગુનો નોંધી હજી વધુ તપાસ કરી રહી છે.
First published:

Tags: Foreign liquor, ગુજરાત, વડોદરા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन