વડોદરાઃ ડભોઇ રોડ પરથી 2000-500ના દરની રૂ.302,000ની નકલી નોટો જપ્ત,4ની ધરપકડ

News18 Gujarati
Updated: February 15, 2018, 7:14 PM IST
વડોદરાઃ ડભોઇ રોડ પરથી 2000-500ના દરની રૂ.302,000ની નકલી નોટો જપ્ત,4ની ધરપકડ
વડોદરાઃ ડભોઇ રોડ પરથી 2000-500ના દરની રૂ.302,000ની નકલી નોટો જપ્ત,4ની ધરપકડ.

  • Share this:
વડોદરાઃ ડભોઇ રોડ પરથી SOGએ નકલી ચલણી નોટો સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે. SOGએ આરોપીઓ પાસેથી 2000 અને 500ના દરની રૂ.3,02,000ની નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ પાસેથી નકલી નોટ છાપવા માટેનાં કૉમ્પ્યુટર, પ્રિન્ટર, કાગળ વગેરે જપ્ત કરવામાં આવ્યાં છે તથા પિસ્તોલ-કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે.


આરોપીઓ પાસેથી નકલી નોટ છાપવા માટે કૉમ્પ્યુટર, પ્રિન્ટર, કાગળ વગેરે જપ્ત કરવામાં આવ્યાં છે.

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

મળતી વધુ વિગત મુજબ, વડોદરાના ડભોઇ રોડ પરથી 2000 અને 500ના દરની રૂ.3,02,000ની નકલી નોટો SOGએ ચાર આરોપીઓ પાસે જપ્ત કરી છે. મધ્યપ્રદેશનો સુનિલ પાટીલ ગુજરાતમાં નકલી નોટોનો કારોબાર કરતો હતો. એક લાખની નકલી નોટો 50 હજારના કમિશનથી આપવામાં આવતી હતી. છોટાઉદયપુરના નરેશ પ્રજાપતિ, ક્રુશિલ પ્રજાપતિ, મોસિલ મકરાણીની ધરપકડ કરવામાં આવી છે.

નકલી નોટો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


આરોપીઓ પાસેથી નકલી નોટ છાપવા માટે કૉમ્પ્યુટર, પ્રિન્ટર, પેપર વગેરે જપ્
First published: February 15, 2018, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading