''ભારત માતાકી જય નહીં બોલનારા લોકો સંવિધાનનો દુર ઉપયોગ કરે છે'': બાબા રામદેવ

વડોદરાઃયોગગુરૂ બાબા રામદેવે આજે વડોદરામાં નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત માતાકી જય નહીં બોલનારા લોકો સંવિધાનનો દુર ઉપયોગ કરે છે'.સંવિધાનમાં ફેરફાર કરવો જોઈએ.શશી થરૂરે કન્હૈયાને ભગતસિંહ સાથે સરખાવ્યા તે મુદ્દે નિવેદન આપતા બાબા રામદેવે કહ્યુ ''શશી થરૂરે ભગતસિંહનું અપમાન કર્યુ છે શશી થરૂરે દેશની માંફી માગવી જોઈએ. તેમણે વધુમાં ગૌમાતાને સરકારે રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઇએ તેવી માંગ પણ કરી હતી. તેમના સમર્થકોએ બાબા રામદેવનું સ્વાગત કર્યું હતું.

વડોદરા નજીક કરજણ તાલુકાના વેમાર ગામે સાહેબ દાદાનાં અમૃતમહોત્સવ 2016ની ઊજવણી થઇ રહી છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા બાબા રામદેવ આજે ગુજરાતમાં આવ્યા છે. વડોદરા એરપોર્ટ પર આગમન થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર