વડોદરા : પીએસઆઈએ બાઇક ચાલક પર કર્યું ફાયરિંગ

પીએસઆઈએ ફાયરિંગ કરતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો

News18 Gujarati
Updated: June 3, 2019, 11:46 PM IST
વડોદરા : પીએસઆઈએ બાઇક ચાલક પર કર્યું ફાયરિંગ
પીએસઆઈએ ફાયરિંગ કરતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો
News18 Gujarati
Updated: June 3, 2019, 11:46 PM IST
વડોદરામાં એક ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના રવિ પાર્ક ચાર રસ્તા પર બની છે. મકરપુરાના પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ નજીવી તકરારમાં બાઇક ચાલક યુવક પર ફાયરિંગ કર્યું છે.

પીએસઆઈએ ફાયરિંગ કરતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો છે અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શક્તિસિંહે 4 રાઉન્ડ ફાયરિંગ કરતા યુવકની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે

આ ફાયરિંગ કેમ કર્યું તે હજુ તપાસનો વિષય છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...