વડોદરાઃફતેંગજ ફલાયઓવરને પ્રમુખ સ્વામી મહારાજનું નામ અપાયું
વડોદરાઃ વડોદરાના ફતેંગજ ફલાયઓવરનું નાંમકરણ કરાયું હતું. જેમાં બ્રીજને પ્રમુખ સ્વામી મહારાજનું નામ અપાયું છે. કેન્દ્દિય રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ નાંમાકરણ કર્યું હતું. જ્યારે કમાટીબાગમાં કેબલ બ્રિજનું લોકાર્પણ કરાયું છે જેને બાબાસાહેબ સેતુ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.

વડોદરામાં કેન્દ્રિય રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલેના હસ્તે બે મહત્વનાં કાર્યો લોકાર્પણ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા ફતેગંજ વિસ્તારમાં બનેલ શહેરનો સૌથી લાંબો ફલાય ઓવર બ્રિજને પ્રમુખ સ્વામી બ્રિજ તરીકે નામાકરણ કરવામાં આવ્યું છે. આજે જયારે પ્રમુખસ્વામીનાં સાળંગપુરમાં અંતિમ સંસ્કાર થયા ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ તેમની યાદમાં તાત્કાલિક સ્થાયી સમિતિમાં ઠરવા પસાર કરી ફતેગંજ ફલાય ઓવર બ્રિજનું નાંમ પ્રુમખસ્વામી સાથે જોડવામાં આવ્યું છે.
આ નિર્ણયને રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને કેન્દ્રિય રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ આવકારી કહ્યું કે પ્રમુખ સ્વામીનું નામ હમેશા પ્રેરણા અને માર્ગદર્શન આપતું રહેશે.