વડોદરા: હાલમાં ખુબ મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઈમ (Cyber crime), ડ્રગ્સનો (Drugs) ભોગ બની રહ્યા છે. પ્રજાજનોમાં સાયબર ક્રાઈમ અંગે તદુપરાંત ડ્રગ્સ નાબૂદ કરવા અંગેની જાગ્રુત ફેલાવવા માટે જ્યાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય, તેવા શહેરના મોટા મોલમાં પોલીસ દ્વારા અનાઉસમેન્ટ કરી અને સાયબર ગુના, ડ્રગ્સ નાબૂત અંગેના પોસ્ટર (Awarness Posters) બનાવી જાગૃતતા ફેલાવી હતી. જેથી કરીને વધુમાં વધુ લોકોને આ વિશે જાણકારી મળે અને આ પ્રકારના સાયબર અપરાધોની પરિસ્થિતિમાંથી લોકો બચી શકે. જેથી ખાસ વડોદરા શહેરની પોલીસ (Vadodara City Police) દ્વારા પ્રજાજનોને જાગ્રુત કરવામાં આવી રહ્યા છે. લોકો પણ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર