Home /News /madhya-gujarat /

વડોદરા પોલીસ કમિશનરે પોલીસ મથકના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા કર્યા આદેશ

વડોદરા પોલીસ કમિશનરે પોલીસ મથકના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા કર્યા આદેશ

મહેસાણામાં આજે પાટીદોરા દ્વારા જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતુ, જેમાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેને ભાગરૂપે વડોદરા પોલીસ કમિશનરે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ પોલીસ મથકના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરા# મહેસાણામાં આજે પાટીદોરા દ્વારા જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતુ, જેમાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેને ભાગરૂપે વડોદરા પોલીસ કમિશનરે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ પોલીસ મથકના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા છે.

તેમજ તમામ પોલીસ કર્મીઓને શહેરમાં સઘન પેટ્રોલીંગના આદેશ પણ આપ્યા છે. વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર ડી જે પટેલે શહેરમાં શાંતિની સ્થિતિ હોવાનું કહ્યું હતુ. પરંતુ સુરક્ષાના ભાગરૂપે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વધારાઈ હોવાનું પણ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તાર જેવા કે, નિઝામપુરાના મહેસાણા નગર અને માંજલપુરમાં પોલીસે ચુસ્ત પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.
First published:

Tags: અધિકારી, આદેશ, પાટીદાર આંદોલન, પોલીસ કમિશનર, પોલીસ`, રહેવા, વડોદરા, સ્ટેન્ડ ટૂ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन