ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ અને નાવીન્યપૂર્ણ શોધ સંદર્ભે વડોદરામાં યોજાશે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન "સ્વીચ 2016"

News18 Gujarati | Pradesh18
Updated: February 8, 2016, 11:18 AM IST
ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ અને નાવીન્યપૂર્ણ શોધ સંદર્ભે વડોદરામાં યોજાશે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન
વડોદરાઃ વડોદરામાં પ્રથમ વખત રાજય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને એફજીઆઈના સંયુકત ઉપક્રમે 6 થી 10 ઓકટોબર દરમિયાન સ્વીચ 2016 પ્રદર્શન યોજાશે.ઈલેકટ્રીકલ્સ એન્જીનીયરીંગ અને નાવીન્યપૂર્ણ શોધ સંદર્ભે આતંરરાષ્ટ્રીય સ્વીચ પ્રદર્શન યોજાશે.

  • Pradesh18
  • Last Updated: February 8, 2016, 11:18 AM IST
  • Share this:

વડોદરાઃ વડોદરામાં પ્રથમ વખત રાજય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને એફજીઆઈના સંયુકત ઉપક્રમે 6 થી 10 ઓકટોબર દરમિયાન સ્વીચ 2016 પ્રદર્શન યોજાશે.ઈલેકટ્રીકલ્સ એન્જીનીયરીંગ અને નાવીન્યપૂર્ણ શોધ સંદર્ભે આતંરરાષ્ટ્રીય સ્વીચ પ્રદર્શન યોજાશે.

સ્વીચ પ્રદર્શન નવા ઉઘોગ સાહસિકો, ટેકનોલોજીના આદાન પ્રદાન માટે તેમજ દેશ વિદેશનાં વેચાણકર્તા અને ખરીદદારો માટે વિશાળ પ્લેટફોર્મ પુરુ પાડશે.રાજયના નાણાં અને ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલે પત્રકાર પરિષદમાં સ્વીચ પ્રદર્શનની જાહેરાત કરી હતી.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઈન ઈન્ડિયાના સપનાને સાકાર કરવા માટે દર બે વર્ષે પ્રદર્શન યોજાવાની જાહેરાત પણ ઉર્જાપ્રધાને કરી હતી.ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલે વધુમાં કહ્યુ કે પ્રદર્શનમાં વિશ્વભરની અગ્રણી 500 બેન્કો અને વેન્ચર કેપીટલ ફન્ડસ ઉપરાંત પુન:વેચાણ માટેના પેવેલિયન પણ હશે.

તેમજ આ પ્રદર્શનમાં દોઢ લાખથી પણ વધારે સ્ટોલસ ધારકો હશે જે સ્વીચ ગેયર્સ, કેબલ્સ, કન્ડકટર્સ, અને ફાયબર ઓપ્ટીક વાયર્સ ટ્રાન્સમીશન લાઈન ટેકનોલોજી સહિત અનેક વસ્તુઓને આવરી લેશે.

First published: February 8, 2016, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading