વડોદરાનાં 400થી વધુ જવેલર્સો બંધમાં જોડાયા,7કરોડનું ટર્ન ઓવર બંધ

News18 Gujarati | Pradesh18
Updated: February 10, 2016, 1:07 PM IST
વડોદરાનાં 400થી વધુ જવેલર્સો બંધમાં જોડાયા,7કરોડનું ટર્ન ઓવર બંધ
વડોદરાઃ રૂપિયા 2 લાખ કે તેથી વઘુની જેવલરી ખરીદી-વેચાણનાં વ્યહવાર પર પાનકાર્ડ રજુ કરવાનાં કેન્દ્ર સરકારનાં નવા નિમયથી સોની બજારનાં ધંધાને માઠી અસર પડશે તેવી ભીતી સાથે આ નવા નિયમનો વિરોઘ કરવા આજે રાષ્ટ્રીયવ્યાપી હડતાળ સાથે વડોદરાના જવેલર્સ એસોશીએસનનાં 400થી વઘુ સભ્યોએ પોતાનાં શોરૂમ અને દુકાનો બંઘ રાખી હડતાળમાં જોડાયા છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 1:07 PM IST
  • Share this:
વડોદરાઃ રૂપિયા 2 લાખ કે તેથી વઘુની જેવલરી ખરીદી-વેચાણનાં વ્યહવાર પર પાનકાર્ડ રજુ કરવાનાં કેન્દ્ર સરકારનાં નવા નિમયથી સોની બજારનાં ધંધાને માઠી અસર પડશે તેવી ભીતી સાથે આ નવા નિયમનો વિરોઘ કરવા આજે રાષ્ટ્રીયવ્યાપી હડતાળ સાથે વડોદરાના જવેલર્સ એસોશીએસનનાં 400થી વઘુ સભ્યોએ પોતાનાં શોરૂમ અને દુકાનો બંઘ રાખી હડતાળમાં જોડાયા છે.

શહેરનાં માંડવી, ઘડિયાળીપોળ સહિતનાં વિવિઘ વિસ્તારોમાં આવેલ સોનીની દુકાનો શોરૂમ બંઘ રહ્યા છે અને આ કારણે આજે વડોદરામાં સોની બજારમાં સાત કરોડથી વઘુના વેપાર પર બ્રેંક લાગશે.
First published: February 10, 2016, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading