વડોદરાઃવડોદરાના સૌથી વ્યસ્ત એવા નિઝામપુરા વિસ્તારમાં રવિવારે મોડીં સાંજે ત્રણ લૂંટારુઓએ મેડીકલ સ્ટોર માલિકને રિવોલ્વર વડે ઈજા પહોચાડી મેડીકલ સ્ટોરમાં લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.લૂંટની ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચપોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

વડોદરાના નિઝામપુરા રોડ પર આવેલા જય કોમ્પલેકસમાં સુરજ કેમીસ્ટ નામથી દુકાન ચલાવતા હસમુખ ડાહ્યાભાઈ પટેલના મેડીકલ સ્ટોરમાં ગઈ કાલે મોડી સાંજે બે લૂટાંરુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા.લૂંટારુઓએ ડાહ્યાભાઈ પાસેથી દવા માંગી હતી.લૂંટારુઓ જયારે મેડીકલ સ્ટોરમાં આવ્યા ત્યારે દુકાનમાં ત્રણ વ્યક્તિઓ હતાલૂંટારુઓમાંથી એક લૂંટારુએ તકનો લાભ લઈ મેડીકલ સ્ટોર માલીક હસમુખ પટેલને રિવોલ્વર બતાવી તેમના માથાના ભાગે મારી તેમને ગંભીર ઈજા પહોચાડી હતી.
ત્યારબાદ બીજો લૂંટારુ તીક્ષ્ણ હથિયાર વડે હસમુખભાઈ પર હુમલો કરતો હતો.લૂંટારુઓ ફરીયાદીના દુકાનના ગલ્લામાંથી રૂપિયા 10 હજારની રોકડ અને વિકસની ગોળીઓનો ડબ્બો લૂંટી ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના મેડીકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.