વડોદરામાં CM આનંદીબહેન પટેલના હસ્તે ઈન્ટરનેશનલ હાફ મેરેથોનનો કરાયો પ્રારંભ

Parthesh Nair | Pradesh18
Updated: February 7, 2016, 10:26 AM IST
વડોદરામાં CM આનંદીબહેન પટેલના હસ્તે ઈન્ટરનેશનલ હાફ મેરેથોનનો કરાયો પ્રારંભ
વડોદરા# વડોદરામાં ઈન્ટરનેશનલ હાફ મેરેથોનનું આયોજન આજે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. સીએમ આનંદીબહેનના હસ્તે આ ઈન્ટરનેશનલ હાફ મેરેથોનનો કરાયો હતો પ્રારંભ.

  • Pradesh18
  • Last Updated: February 7, 2016, 10:26 AM IST
  • Share this:
વડોદરા# વડોદરામાં ઈન્ટરનેશનલ હાફ મેરેથોનનું આયોજન આજે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. સીએમ આનંદીબહેનના હસ્તે આ ઈન્ટરનેશનલ હાફ મેરેથોનનો કરાયો હતો પ્રારંભ.

bar2

આ અવસરમાં રિલાયન્સ ગ્રુપ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી તથા ક્રિકેટર ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને ક્રિકેટર હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ હાફ મેરેથોનમાં 70,000થી વધુ રનર્સે મેરેથોનમાં ભાગ લીધો હતો. જીયો રિલાયન્સ દ્વારા ખાસ સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા હતા. 80થી વઘુ દોડવીરો આ ઈન્ટરનેશનલ હાફ મેરેથોનમાં જોડાયા હતા. મેરેથોનને લઇને વડોદરાવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
First published: February 7, 2016, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading